બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

કુનાલ પરારની પસંદગીના શેર્સ

ના રોજ પ્રકાશિત Thu, 01, 2019 પર 16:22  |  સ્ત્રોત : CNBC-Bajar

પાવર ગ્રિડ પર સ્ટૉપલૉસ રૂપિયા 206.50 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 223.230 છે. આ શેરને ખરીદી શકાય છે.

પાવર ફાઈનાન્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 112 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 102/97 છે. આ શેરને વેચી શકાય છે.