બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

કુનાલ પરારની પસંદગીના શેર્સ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 16:58  |  સ્ત્રોત : CNBC-Bajar

રેમ્કો સિમેન્ટ પર સ્ટૉપલૉસ રૂપિયા 814 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 855/865 છે. આ શેરને ખરીદી શકાય છે.

આઈઓસી પર સ્ટૉપલૉસ રૂપિયા 119 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 109.50/107 છે. આ શેરને વેચી શકાય છે.