બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

કુનાલ પરારની સલાહ, ક્યાં થશે કમાણી

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પાસેથી.
ના રોજ પ્રકાશિત Fri, 04, 2018 પર 11:04  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પાસેથી.

એલએન્ડટી ફાઈનાન્સ: ખરીદો, સ્ટૉપલોસ - 172 રૂપિયા, લક્ષ્યાંક - 190 રૂપિયા (1-2 સપ્તાહ માટે).

આસાહી ઈન્ડિયા: ખરીદો, સ્ટૉપલોસ - 358 રૂપિયા, લક્ષ્યાંક - 390 રૂપિયા (1-2 સપ્તાહ માટે).