બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

કુશ ઘોડસરાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 11:07  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરા પાસેથી.

એસ્ટ્રલ પોલી: ખરીદો, લક્ષ્યાંક - 1210, સ્ટૉપલોસ - 1040.

મહાનગર ગેસ: ખરીદો, લક્ષ્યાંક - 1028, સ્ટૉપલોસ - 962.