બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો એવા સ્ટોક્સ જે ચૂંટણી સુધી કરાવશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 08:54  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજે એવા સ્ટોક્સ જે ચૂંટણી સુધી નફામાં કરાવશે કમાણી.

નિરવ વખારીયા -
સીઈએસસી: ખરીદો સ્ટૉપલોસ - 710 રૂપિયા, લક્ષ્યાંક - 820 રૂપિયા.

વિનય રાજાણી -
આઈટીસી: ખરીદો સ્ટૉપલોસ - 290 રૂપિયા, લક્ષ્યાંક - 350 રૂપિયા.