બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો એવા સ્ટોક્સ જે ચૂંટણી સુધી કરાવશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 18, 2019 પર 09:10  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજે એવા સ્ટોક્સ જે ચૂંટણી સુધી નફામાં કરાવશે કમાણી.

સુમિત બગડિયા -
એસીસી: ખરીદો સ્ટૉપલોસ - 1660 રૂપિયા, લક્ષ્યાંક - 1760/1820 રૂપિયા.

રાજન શાહ -
લક્સ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો સ્ટૉપલોસ - 1220 રૂપિયા, લક્ષ્યાંક - 1560/1800 રૂપિયા.

રૂચિત જૈન -
સીઈએસસી: ખરીદો સ્ટૉપલોસ - 722 રૂપિયા, લક્ષ્યાંક - 796 રૂપિયા.