બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો એવા સ્ટોક્સ જે ચૂંટણી સુધી કરાવશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 09:12  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજે એવા સ્ટોક્સ જે ચૂંટણી સુધી નફામાં કરાવશે કમાણી.

જિજ્ઞેશ મહેતા -
સાસ્કેન ટેક: ખરીદો સ્ટૉપલોસ - 665 રૂપિયા, લક્ષ્યાંક - 810 રૂપિયા (1 મહિના માટે).

બ્રિજેશ ભાટિયા -
અલ્હાબાદ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 46.80 રૂપિયા, લક્ષ્યાંક - 53/55 રૂપિયા (1-2 સપ્તાહ માટે).

સુમિત બગડિયા -
વિપ્રો: ખરીદો સ્ટૉપલોસ - 280 રૂપિયા, લક્ષ્યાંક - 300/310 રૂપિયા.