બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

માકેર્ટ લાઈવ જાણો તમારા શૅરો પર સલાહ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2016 પર 16:27  |  સ્ત્રોત : Moneycontrol.com

માર્કેટ લાઈવમાં દર્શકોના પ્રશ્નોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યાં છે ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહ પાસેથી.

અશોક લેલન્ડમાં રોકાણ જોળવી રાખો: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે 115 રૂપિયાના લક્ષ્યાંક સાથે રોકાણ જોળવી રાખવું જોઈએ.

આઈસીઆઈસીઆઈ બેન્કમાં ખરીદી કરો: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે મારી પ્રીફટ બેટ રહેશે આઈસીઆઈસીઆઈ બેન્ક, એકસિઝ બેન્ક પ્રાઈવેટ સ્પેસની અંદર. તે ખરીદવાની સલાહ છે.

ડીએલએફ કરતા શોભા કે ગોદરેજની પસંદગી કરો: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે ડીએલએફની જગ્યાએ શોભા કે ગોદરેજ પ્રોપટીઝમાં રોકાણ કરો.1500 રૂપિયાની ઉપર જાય તેવુ લાગતુ નથી.

બીએચઈએલ: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે 50% જેટલો સેલોફ પ્રાઈઝટમ જોવા મળી રહ્યો છે. તો 95-96 રૂપીયાની આસપાસ વોમિંટમ જોવા મળી રહ્યો છે. આ લેવલ્સથી લોન્ગસ કરવાની સલાહ છે.

કેન ઈન્ડિયા અવોઈડ કરવાની સલાહ: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે કેન ઈન્ડિયા ઘણો રેન્જ બાઉન્ડ રહ્યો છે. તેને અવોઈડ કરવાની સલાહ છે. સાથે બીજી ઓઈલિંગ માર્કેટ કંપનીમાં ઈન્વેસ્ટ કરવાની સલાહ છે.

રિલાયન્સ કેપિટલમાં રોકાણ જાળવી રાખો: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે આ રેન્જર પર રોકાણ જાળવી રાખવાની સલાહ છે. 410 રૂપિયા સુધી આ સ્ટોક આવી શકે છે.

રિલવાયન્સ ખરીદવાની સલાહ: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે આ સ્ટોક હજુ 10% રિટર્ન આપી શકે છે. તો આ ખરીદવાની સલાહ છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સને અવોઈડ કરો: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે એન્ટ્રી ના કરવાની સલાહ છે. અવોઈડ કરવું જોઈએ. આ સ્ટોક વધારે અંડર પરફોમ જોવા મળી રહ્યો છે.

જેએસડબલ્યુ એનર્જીમાં રોકાણ જાળવી રાખો: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે હજુ એક વર્ષની અંદર 1500 રૂપિયા જેટલુ લક્ષ્યાંક જોવા મળી શકે છે. જેએસડબલ્યુ એનર્જીમાં રોકાણ જાળવી રાખવાની સલાહ છે.

સીએટ: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે 1100 રૂપિયા પર ક્રોસ કરવું મુશ્કેલ છે. 985 પર ફરી આ સ્ટોક આવી શકે છે.

ઓરબિન્દો ફાર્મામાં રોકાણ જાળવી રાખવું: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે મિડકેપની અંદર અંડર પરફોમન્સ વધાર્યું છે જેમા આ સ્ટોક ઘટ્યો નથી. ફયુચરમા પણ પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. હાલ રોકાણ જાળવી રાખવાની સલાહ છે.

ડિશમેન: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે ડિશમેનમાં રોકાણ જાળવી રાખવાની સલાહ છે. સ્ટોક ઘણા ન્યૂઝમાં રહ્યા હતા.
 
ડીએલએફમાં રોકાણ જાળવી રાખો: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે હજુ 3-4 દિવસ સુધી રોકાણ જાળવી રાખવાની સલાહ આપીશ. 95-115 રૂપિયા જેવી આ ટ્રેડિંગ રેન્જ લેવી જોઈએ. સ્ટોપલોસ રાખવો જોઈએ.

ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ ખરીદી કરવાની સલાહ: રાહુલ શાહ
ઈક્વિટી એડવાઈઝરી ગ્રુપના એસોસિયેટનાં વીપી રાહુલ શાહનું કહેવું છે કે ખરીદી કરવાની સલાહ છે. 20-25% રિટર્ન જોવા મળી શકે છે.