બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

માર્કેટ લાઈવ: શેરો કરાવશે જોરદાર કમાણી

દર્શકોના જવાબ આપણે જાણીશું ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા પાસેથી.
ના રોજ પ્રકાશિત Tue, 02, 2016 પર 14:44  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા પાસેથી.


આઇનોક્સ વિંડ215ના સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવું છે કે આઇનોક્સ વિંડના સ્ટૉકમાં મજબુતી વથી જોવા મળતી. અને આ સ્ટૉકમાં 220નો આને સપોર્ટ છે. આ સ્ૉકમાં 215ના લેવલ બ્રેક કરે તો 30-40નું કરૈકશન જાના મળી શકે છે. આસ્ટૉકમાં રોકાણ કરવું હોયતો 215ના સ્ટૉપલોસ રાખીને રોકાણ કરી શકો છે.


પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સમાં રોકાણ જાળવી રાખો
ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવું છે કે પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સમાં 42-45નો લેવલ બ્રેક કરશે તો 50-52ના લેવલ આપણાને જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં રોકાણ કરી શકો છો. 3-6 મહિનાનો સમય લાગશે રીટર્ન આપવા માટે. અને માર્કેટમાં પણ ઘણા તેજી આવી ગઈ છે. અને આ સ્ટૉકમાં પ્રોફીટ બુક કરવો હોયતો 48-58ના લેવલ પાસે કરી શકો છો. અને આ સ્ટૉક પણ મજબુત છે.


સ્ટૉક માર્કેટમાં સન ફાર્મા, મેટલ અને ઓટો આ ત્રણે રોકાણ જાળવી રાખો
ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવું છે કે થોડા મહિના પછી ફાર્મા, મેટલ અને ઓટો આ ત્રણે સેકટરમાં રોકાણ કરી શકો છો. ફાર્મા માં સ્ટૉક મજબુત ઝોવા મળે છે. અને સિપ્લામાં તેજી આવતા જોવા મળી શકે છે. હાલના લેવલ પાશે રોકાણ કરી શકાઈ છે. તો સિપ્લામાં રોકાણ કરી શકાય.


હિન્ડાલકોટૂંકા ગાળામાં રોકાણ જાળવી રાખો
ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવું છે કે હિન્ડાલકો પણ એક સારો રીટર્ન આપે છે. ટૂંકા ગાળામાં 10-15 રૂપિયાની તેજી આવી શકે છે. અને એના પછી 20-25નો મુવ જોવા મળી શકે છે. હાલમાં આ સ્ટૉક 135ના પાશે ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટૉકમાં ઉપરમાં 150 નો લેવલ જાવા મળી શકે છે.


ટાટા મોટર્સમાં હાલના લેવલ પાસે રોકાણ જાળવી રાખો
ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવું છે કે ટાટા મોટર્સમાં મજબુતી આવશે ટૂંકા સમયમાં. એમા 10-15 ટકાની તેજી જોવા મળશે. હાલના લેવલ પાસે રોકાણ જાળવી રાખો.