બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

માર્કેટ લાઈવ: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 30, 2017 પર 14:17  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે malkansview.comના વિશાલ મલકાન પાસેથી.


ટાટા સ્ટીલમાં 455નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
વિશાલ મલકાનનું કહેવુ છે કે ટાટા સ્ટીલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 455નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 1 વર્ષમાં 550-600ના લેવલ આવી શકે છે.


કોલ ઇન્ડિયા માંથી બહાર નીકળી જાઓ
વિશાલ મલકાનનું કહેવુ છે કે કોલ ઇન્ડિયામાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એન્જીનીર ઇન્ડિયામાં 40નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
વિશાલ મલકાનનું કહેવુ છે કે એન્જીનીર ઇન્ડિયામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 40નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 3-6 મહિનામાં 170-175ના લેવલ આવી શકે છે.


કિર્તી ઇન્ડસ્ટ્રીઝમાં 3નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
વિશાલ મલકાનનું કહેવુ છે કે કિર્તી ઇન્ડસ્ટ્રીઝમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 3નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 15-20%નો ઉછાળો જોવા મળી શકે છે.


કોલ ઇન્ડીયામાં 280નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
વિશાલ મલકાનનું કહેવુ છે કે કોલ ઇન્ડીયામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 280નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ફ્યુચર ક્ન્ઝ્યુમરમાં રોકાણ જાળવી રાખો
વિશાલ મલકાનનું કહેવુ છે કે ફ્યુચર ક્ન્ઝ્યુમરમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 15-20%નો ઉછાળો જોવા મળી શકે છે.