બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

માર્કેટ લાઈવ: શેરો કરાવશે જોરદાર કમાણી

દર્શકોના જવાબ આપણે જાણીશું છે મોનાર્ક નેટવર્થ કેપિટલના કુનાલ શાહ પાસેથી.
ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 14:44  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે મોનાર્ક નેટવર્થ કેપિટલના કુનાલ શાહ પાસેથી.


દીપક નાઇટ્રાઇટમાં 133નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુનાલ શાહનું કહેવુ છે કે દીપક નાઇટ્રાઇટમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 133નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સ્નાઇડર ઇલેક્ટ્રીક્સમાં 135નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુનાલ શાહનું કહેવુ છે કે સ્નાઇડર ઇલેક્ટ્રીક્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 135નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એપોલો ટાયર્સમાં રોકાણ જાળવી રાખો
કુનાલ શાહનું કહેવુ છે કે એપોલો ટાયર્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 235નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 240ના લેવલ આવી શકે છે.


આઈઓસીમાં 400નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુનાલ શાહનું કહેવુ છે કે આઈઓસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 400નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 500-550ના લેવલ આવી શકે છે.


પેટ્રોનેટ એલએનજીમાં રોકાણ જાળવી રાખો
કુનાલ શાહનું કહેવુ છે કે પેટ્રોનેટ એલએનજીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 600-650ના લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં મજબૂતી જોવા મળી રહી છે.


કોલ ઇન્ડિયામાં 270નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુનાલ શાહનું કહેવુ છે કે કોલ ઇન્ડિયામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 270નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 320-330ના લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં નવી ખરીદી કરી શકો છો.


આઈડીબીઆઈ બેન્ક માંથી બહાર નીકળી જાઓ
કુનાલ શાહનું કહેવુ છે કે આઈડીબીઆઈ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ ન આવી શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એનડીટીવીમાં 61નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુનાલ શાહનું કહેવુ છે કે એનડીટીવીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 61નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.