બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

માર્કેટ લાઈવ: શેરો કરાવશે જોરદાર કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 26, 2017 પર 14:58  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે એસએસજે ફાઈનાન્સના રાજન શાહ પાસેથી.


હુડકોમાં 68નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
રાજન શાહનું કહેવુ છે કે હુડકોમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 68નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં 76-80ના લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


એચસીસી માંથી બહાર નીકળી જાઓ
રાજન શાહ નું કહેવુ છે કે એચસીસીમાં સારી તેજી જોવા નથી મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી ન શકે છે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


સિન્ટેક્સમાં રોકાણ જાળવી રાખો
રાજન શાહનું કહેવુ છે કે સિનમટેક્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સેન્ટ્રમ કેપિટલમાં 40નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
રાજન શાહનું કહેવુ છે કે સેન્ટ્રમ કેપિટલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 40નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સ્નાઇડર ઇલેક્ટ્રીક્સમાં રોકાણ જાળવી રાખો
રાજન શાહનું કહેવુ છે કે સ્નાઇડર ઇલેક્ટ્રીક્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આલનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


ઝી એન્ટરટેનમેન્ટમાં રોકાણ જાળવી રાખો
રાજન શાહનું કહેવુ છે કે ઝી એન્ટરટેનમેન્ટમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 550ના લેવલ પર નવી ખરીદી કરી શકો છો.


ઉજ્જીવનમાં 293નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
રાજન શાહનું કહેવુ છે કે ઉજ્જીવનમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 293નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.


સોન્ચુરી એન્કામાં 360નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
રાજન શાહનું કહેવુ છે કે સોન્ચુરી એન્કામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 360નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.