બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

મેઘના મલ્કાનની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 04, 2019 પર 11:17  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ મલકાન્સવ્યુ ડોટ કોમના મેઘના મલકાન પાસેથી.


ઑરબિંદો ફાર્મા: ખરીદો, સ્ટૉપલોસ - 585, લક્ષ્યાંક - 640 (3-4 દિવસ માટે).


આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો, સ્ટૉપલોસ - 385, લક્ષ્યાંક - 430 (3-4 દિવસ માટે).


જિંદાલ સ્ટીલ: ખરીદો, સ્ટૉપલોસ - 89, લક્ષ્યાંક - 104 (3-4 દિવસ માટે).