બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

Monsoon Special: મૂશળધાર રિટર્ન આપનારા સ્ટૉક્સ

આવો આપણે જાણીએ આપણા નિષ્ણાંતો પાસેથી ક્યા એવા સ્ટૉક્સ છે જે આપણને વરસાદની સિઝનમાં કમાણી કરાવી આપશે.
ના રોજ પ્રકાશિત Thu, 10, 2021 પર 10:25  |  સ્ત્રોત : CNBC-Bajar

હાલ મોનસૂનની સીઝન ચાલુ થવા જઈ રહી છે. ત્યારે મોનસૂન ઈકોનોમિને બૂસ્ટ આપશે. ત્યારે વરસાદની સિઝનમાં કરો ધોધમાર કમાણી. પોર્ટફોલિયોમાં સાંબેલાધાર રિટર્ન આવશે. નિષ્ણાતો આપી રહ્યા છે મોનસૂન પિક્સ. તો ટેક્નિકલ એક્સપર્ટ સાથે બનાવો ટૂંકાગાળાનો પોર્ટફોલિયો.

આ મોનસૂનમાં ક્યા સ્ટૉક્સ ઈકોનોમિને બૂસ્ટ આપશે તે જાણીશું એન્જલ બ્રોકિંગના રૂચિત જૈન, નિર્મલબંગ સિક્યોરિટીના અમિત ભૂપતાની અને HDFC સિક્યોરિટીના વિનય રાજાણી પાસેથી.

એન્જલ બ્રોકિંગના રૂચિત જૈનની પસંદગીના શેર્સ

ESCORT: ખરીદો લક્ષ્યાંક - 1325 રૂપિયા, સ્ટોપલૉસ - 1125 રૂપિયા.

COROMANDE: ખરીદો લક્ષ્યાંક - 930 રૂપિયા, સ્ટોપલૉસ - 795 રૂપિયા.

RALLIS: ખરીદો લક્ષ્યાંક - 378 રૂપિયા, સ્ટોપલૉસ - 310 રૂપિયા.

BAYER CROP: ખરીદો લક્ષ્યાંક - 5960 રૂપિયા, સ્ટોપલૉસ - 4900 રૂપિયા.

નિર્મલબંગ સિક્યોરિટીના અમિત ભૂપતાની ની પસંદગીના શેર્સ

TITAN: ખરીદો લક્ષ્યાંક - 1800 રૂપિયા, સ્ટોપલૉસ - 1660 રૂપિયા.

TATA INVEST: ખરીદો લક્ષ્યાંક - 1220 રૂપિયા, સ્ટોપલૉસ - 1120 રૂપિયા.

INSECTICIDE INDIA: ખરીદો લક્ષ્યાંક - 700 રૂપિયા, સ્ટોપલૉસ - 540 રૂપિયા.

HSCL: ખરીદો લક્ષ્યાંક - 62 રૂપિયા, સ્ટોપલૉસ - 49 રૂપિયા.

HDFC સિક્યોરિટીના વિનય રાજાણી ની પસંદગીના શેર્સ

Astec Life Science: ખરીદો લક્ષ્યાંક - 1600 રૂપિયા, સ્ટોપલૉસ - 1250 રૂપિયા.

Dhanuka Agritech: ખરીદો લક્ષ્યાંક - 1050 રૂપિયા, સ્ટોપલૉસ - 840 રૂપિયા.

Godrej Consumers: ખરીદો લક્ષ્યાંક - 963 રૂપિયા, સ્ટોપલૉસ - 770 રૂપિયા.

VST Tillers: ખરીદો લક્ષ્યાંક - 2370 રૂપિયા, સ્ટોપલૉસ - 1890 રૂપિયા.