બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

મુહૂરત ટ્રેડિંગ: કયા શેરો મજબૂત કમાણી કરશે?

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 17:53  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.


કુશ ઘોડાસરા-


ટાટા સ્ટીલ: ખરીદો સ્ટૉપલોસ - 345 રૂપિયા, લક્ષ્યાંક - 369 રૂપિયા
સન ફાર્મા: ખરીદો સ્ટૉપલોસ - 568 રૂપિયા, લક્ષ્યાંક - 615 રૂપિયા


રાહુલ શાહ-


આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 330 રૂપિયા, લક્ષ્યાંક - 410 રૂપિયા
રિલાયન્સ: ખરીદો સ્ટૉપલોસ - 1040 રૂપિયા, લક્ષ્યાંક - 1250 રૂપિયા


રૂચિત જૈન-


ઓરોવિન્દો ફાર્મા: ખરીદો સ્ટૉપલોસ - 695 રૂપિયા, લક્ષ્યાંક - 950 રૂપિયા (2-3 મહિના માટે)
વેદાંતા: ખરીદો સ્ટૉપલોસ - 190 રૂપિયા, લક્ષ્યાંક - 235 રૂપિયા (1 મહિના માટે)
હેવેલ્સ: ખરીદો સ્ટૉપલોસ - 605 રૂપિયા, લક્ષ્યાંક - 720 રૂપિયા (1 મહિના માટે)


નિમેષ ઠાકર-


શ્રી સિમેન્ટ: ખરીદો સ્ટૉપલોસ - 12000 રૂપિયા, લક્ષ્યાંક - 21500-23500 રૂપિયા
એક્સિસ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 550 રૂપિયા, લક્ષ્યાંક - 750-800 રૂપિયા