બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

નિમેષ ઠાકરની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 19, 2020 પર 11:25  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ નિમેષ ઠાકર ડોટ કોમના નિમેષ ઠાકર પાસેથી.

ડીસીબી બેન્ક: ખરીદો, સ્ટૉપલોસ - 78, લક્ષ્યાંક - 95 (8-10 દિવસ માટે).

રેમ્કો સિમેન્ટ: ખરીદો, સ્ટૉપલોસ - 620, લક્ષ્યાંક - 690 (8-10 દિવસ માટે).