બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

નિમેષ ઠાકરની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ nimeshthaker.comના નિમેષ ઠાકર પાસેથી.

હિંદ ઝિંક: ખરીદો, સ્ટૉપલોસ - 228, લક્ષ્યાંક - 248/252 (3-5 દિવસ માટે).

ટાટા એલેક્સિ: ખરીદો, સ્ટૉપલોસ - 840, લક્ષ્યાંક - 920 (5-7 દિવસ માટે).