બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

પ્રદીપ હોતચંદાણીની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોતચંદાણી પાસેથી.

એમજીએલ: ખરીદો, સ્ટૉપલોસ - 896 રૂપિયા, લક્ષ્યાંક - 960 રૂપિયા.

અંબર: ખરીદો, સ્ટૉપલોસ - 1130 રૂપિયા, લક્ષ્યાંક - 1230 રૂપિયા.