બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

પ્રતિત પટેલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 19, 2020 પર 11:34  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ પાસેથી.

ડીસીએમ શ્રીરામ: ખરીદો, સ્ટૉપલોસ - 290, લક્ષ્યાંક - 375 (3 મહિના માટે).

સૂર્યા રોશની: ખરીદો, સ્ટૉપલોસ - 95, લક્ષ્યાંક - 140 (3 મહિના માટે).