બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

રાહુલ શાહની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 11:08  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી.

પીએનબી: ખરીદો, સ્ટૉપલોસ - 82, લક્ષ્યાંક - 91 (3-4 દિવસ માટે).

ટાઈટન: ખરીદો, સ્ટૉપલોસ - 1220, લક્ષ્યાંક - 1165 (3-4 દિવસ માટે).