બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

રાજન શાહની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.

કેડિલા હેલ્થકેર: ખરીદો, સ્ટૉપલોસ - 260, લક્ષ્યાંક - 282/292 (2-3 દિવસ માટે).

ટોરેન્ટ ફાર્મા: ખરીદો, સ્ટૉપલોસ - 1840, લક્ષ્યાંક - 1920/1980 (2 દિવસ માટે).