બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

રવિ દિયોરાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 07, 2019 પર 10:51  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ કુવરજી ગ્રુપના રવિ દિયોરા પાસેથી.

ટોરેન્ટ ફાર્મા: ખરીદો, લક્ષ્યાંક - 1980 (6 મહિના માટે).

હિડલબર્ગ: ખરીદો, લક્ષ્યાંક - 232 (6 મહિના માટે).