બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

રવિ દિયોરાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ કુવરજી ગ્રુપના રવિ દિયોરા પાસેથી.

પેટ્રોનેટ એલએનજી: ખરીદો, લક્ષ્યાંક - 280 (9 મહિના માટે).

શ્રીરામ ટ્રાન્સફર: ખરીદો, લક્ષ્યાંક - 1280 (9 મહિના માટે).