બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

રવી દિયોરાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 11:25  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ કુવરજી ગ્રુપના રવિ દિયોરા પાસેથી.


નાટકો ફાર્મા: ખરીદો, લક્ષ્યાંક - 640 (6 મહિના માટે).


આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ: ખરીદો, લક્ષ્યાંક - 472 (6 મહિના માટે).