બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સમિર દલાલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2019 પર 10:48  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ નટવરલાલ એન્ડ સન સ્ટૉક બ્રોકરના પ્રેસિડન્ટ સમિર દલાલ પાસેથી.

એલએન્ડટી ફાઈનાન્સ: ખરીદો, લક્ષ્યાંક - 150 (1 વર્ષ માટે).

બીએસઈ: ખરીદો, લક્ષ્યાંક - 650 (1 વર્ષ માટે).