બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સમીર દલાલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 10:54  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ નટવરલાલ એન્ડ સન સ્ટૉક બ્રોકરના પ્રેસિડન્ટ સમીર દલાલ પાસેથી.

એબી કેપિટલ: ખરીદો, લક્ષ્યાંક - 120 (1 વર્ષ માટે).

ટ્રિડેન્ટ: ખરીદો, લક્ષ્યાંક - 90 (1 વર્ષ માટે).