બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સમીર દલાલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 11:04  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ નટવરલાલ એન્ડ સન્સ સ્ટોક બ્રોકરના સમીર દલાલ પાસેથી.


આઈડીએફસી ફર્સ્ટ બેન્ક: ખરીદો, લક્ષ્યાંક - 70 (1 વર્ષ માટે).


એલએન્ડટી ફાઇનાન્સ: ખરીદો, લક્ષ્યાંક - 160 (1 વર્ષ માટે).