બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સમીર દલાલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 10:54  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ નટવરલાલ એન્ડ સન્સ સ્ટોક બ્રોકર્સના સમીર દલાલ પાસેથી.


મણાપ્પુરમ ફાઈનાન્સ: ખરીદો, લક્ષ્યાંક - 240 (1 વર્ષ માટે).


આરબીએલ બેન્ક: ખરીદો, લક્ષ્યાંક - 400 (1 વર્ષ માટે).