બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સમીર દલાલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 11:36  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ નટવરલાલ એન્ડ સન્સ સ્ટોક બ્રોકર્સના સમીર દલાલ પાસેથી.


એનબીસીસી: ખરીદો, લક્ષ્યાંક - 50 (1 વર્ષ માટે).


સંધી ઈન્ડસ્ટ્રી: ખરીદો, લક્ષ્યાંક - 61 (1 વર્ષ માટે).