બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સમીર દલાલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 12:37  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ નટવરલાલ એન્ડ સન્સ સ્ટોક બ્રોકર્સના સમીર દલાલ પાસેથી.

મહાનગર ગેસ: ખરીદો, લક્ષ્યાંક - 1200 (1 વર્ષ માટે).

બીએસઈ: ખરીદો, લક્ષ્યાંક - 550 (1 વર્ષ માટે).