બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સમિર શેઠની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Mon, 19, 2019 પર 10:50  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ અર્હમ શેર્સ કન્સલટન્ટ્સના એમડી સમિર શેઠ પાસેથી.

આદિત્ય બિરલા ફેશન: ખરીદો, સ્ટૉપલોસ - 165, લક્ષ્યાંક - 240 (15-20 દિવસ માટે).

એચડીએફસી લાઇફ: ખરીદો, સ્ટૉપલોસ - 495, લક્ષ્યાંક - 700 (15-20 દિવસ માટે).