બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સમિર શેઠની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Mon, 26, 2019 પર 10:59  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ અર્હમ શેર્સ કન્સલટન્ટ્સના એમડી સમિર શેઠ પાસેથી.

એનસીસી: વેચો, સ્ટૉપલોસ - 59, લક્ષ્યાંક - 35 (15-20 દિવસ માટે).

એસબીઆઈ: વેચો, સ્ટૉપલોસ - 290, લક્ષ્યાંક - 235 (15-20 દિવસ માટે).