બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સમિર શેઠની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 11:16  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ અર્હમ શેર્સ કન્સલટન્ટ્સના એમડી સમિર શેઠ પાસેથી.


ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ: ખરીદો, સ્પટૉલોસ - 325, લક્ષ્યાંક - 380 (12-15 દિવસ માટે).


એબી ફેશન એન્ડ રિટેલ: ખરીદો, સ્પટૉલોસ - 202, લક્ષ્યાંક - 260 (12-15 દિવસ માટે).