બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સમીર શેઠની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 11:09  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ અર્હમ શેર કન્સલટન્ટ્સના સમીર શેઠ પાસેથી.


અપોલો ટાયર્સ: ખરીદો, સ્ટૉપલોસ - 168, લક્ષ્યાંક - 190 (4-5 દિવસ માટે).


મધરસન સુમી: વેચો, સ્ટૉપલોસ - 149, લક્ષ્યાંક - 126 (4-5 દિવસ માટે).