બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

અર્પણ શાહની પંસદગીના શેર્સ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 17:15  |  સ્ત્રોત : CNBC-Bajar

નેસ્લે પર સ્ટૉપલૉસ રૂપિયા 15000 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 15600/15800 છે. આ શેરને ખરીદી શકાય છે.

એમએન્ડએમ પર સ્ટૉપલૉસ રૂપિયા 562 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 543/538 છે. આ શેરને વેચી શકાય છે.