બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

સ્ટૉક 20-20 (20 માર્ચ)

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 08:08  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.

જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.

અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

નિરજ બાજપેઈની ટીમ

ઈપ્કા લેબ્સ: ખરીદો - 1260, લક્ષ્યાંક - 1300, સ્ટૉપલોસ - 1250

ઈન્ડિકો રેમડિઝ: ખરીદો - 169, લક્ષ્યાંક - 190, સ્ટૉપલોસ - 165

આલ્કેમ લેબ્સ: ખરીદો - 2177, લક્ષ્યાંક - 2275, સ્ટૉપલોસ - 2160

ટોરેન્ટ ફાર્મા: ખરીદો - 1767, લક્ષ્યાંક - 1800, સ્ટૉપલોસ - 1760

આઈઓએલ કેમિકલ્સ: ખરીદો - 181, લક્ષ્યાંક - 200, સ્ટૉપલોસ - 178

એચયુએલ: ખરીદો - 1836, લક્ષ્યાંક - 1900, સ્ટૉપલોસ - 1830

મંગલમ ડ્રગ્સ: ખરીદો - 20.75, લક્ષ્યાંક - 23, સ્ટૉપલોસ - 20.50

ટાટા મોટર્સ: વેચો - 72.95, લક્ષ્યાંક - 67, સ્ટૉપલોસ - 75

જુબિલન્ટ ફૂડ્ઝ: વેચો - 1228, લક્ષ્યાંક - 1200, સ્ટૉપલોસ - 1235

ઈન્ટરગ્લોબ એવિએશન: વેચો - 909, લક્ષ્યાંક - 840, સ્ટૉપલોસ - 920

અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.

હેમંત ઘઈની ટીમ

જેએસપીએલ: વેચો - 93, લક્ષ્યાંક - 90, સ્ટૉપલોસ - 94

ડીએલએફ: વેચો - 129, લક્ષ્યાંક - 120, સ્ટૉપલોસ - 132

બાટા ઈન્ડિયા: વેચો - 1100, લક્ષ્યાંક - 1000, સ્ટૉપલોસ - 1110

બર્જર પેંટ્સ: વેચો - 402, લક્ષ્યાંક - 390, સ્ટૉપલોસ - 403

બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ: વેચો - 759, લક્ષ્યાંક - 725, સ્ટૉપલોસ - 762

અપોલો ટાયર્સ: વેચો - 86.20, લક્ષ્યાંક - 83, સ્ટૉપલોસ - 88

જસ્ટ ડાયલ: વેચો - 316, લક્ષ્યાંક - 300, સ્ટૉપલોસ - 320

બૉશ: વેચો - 9558, લક્ષ્યાંક - 9400, સ્ટૉપલોસ - 9560

ટાટા કંઝ્યુમર: વેચો - 250, લક્ષ્યાંક - 210, સ્ટૉપલોસ - 255

એલએન્ડટી: વેચો - 843, લક્ષ્યાંક - 800, સ્ટૉપલોસ - 850