બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર દિગેશ શાહની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 14:44  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે વેરાસિટી ફાઈનાન્શિયલ સર્વિસિસના દિગેશ શાહ પાસેથી.


યસ બેન્ક માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે યસ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


રાઇટ્સમાં 225નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે રાઇટ્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 225નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


કોલ ઇન્ડિયામાં 260નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે કોલ ઇન્ડિયામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 260નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એવન્યુ સુપરમાર્ટસમાં લાંબા ગાળા માંટે રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે એવન્યુ સુપરમાર્ટસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માંટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ગ્રેફાઇટ ઇન્ડિયા માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે ગ્રેફાઇટ ઇન્ડિયામાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એનએફએલ માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે એનએફએલમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


પીએનબી માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે પીએનબીમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.