બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર દિગેશ શાહની સલાહ

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 15:25  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે વેરાસિટી ફાઈનાન્શિયલ સર્વિસિસના દિગેશ શાહ પાસેથી.


યસ બેન્કરોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે યસ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એચડીઆઈએલ માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે એચડીઆઈએલમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


મેઘમણી ઓર્ગેનિક્સ માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે મેઘમણી ઓર્ગેનિક્સમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એબી કેપિટલમાં રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે એબી કેપિટલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.