બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર દિગેશ શાહની સલાહ

ના રોજ પ્રકાશિત Thu, 04, 2019 પર 14:13  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે વેરાસિટી ફાઇનાન્સિયલ સર્વિસીસના દિગેશ શાહ પાસેથી.


એસબીઆઈમાં 300નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે એસબીઆઈમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 300નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એક્સિસ બેન્કમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે એક્સિસ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એમઆરપીએલ માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે એમઆરપીએલમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


રિકો ઓટોમાં ટૂંકા ગાળા માટે રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે રિકો ઓટોમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં ટૂંકા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


સેન્ટ્રલ બેન્ક માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે સેન્ટ્રલ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


સ્ટરલાઇટ ટેકમાં રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે સ્ટરલાઇટ ટેકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


અશોક લેલેન્ડમાં 80નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે અશોક લેલેન્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 80નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એનસીસી માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે એનસીસીમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.