બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર દિગેશ શાહની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2019 પર 14:31  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે વેરાસિટી ફાઇનાન્સિયલ સર્વિસીસના દિગેશ શાહ પાસેથી.


દિપક નાઇટ્રાઇટમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે દિપક નાઇટ્રાઇટમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


સ્ટ્રાઇડ્સ ફાર્મા માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે સ્ટ્રાઇડ્સ ફાર્મામાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


પીએનબી હાઉસિંગમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે પીએનબી હાઉસિંગમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ભારત ઈલેક્ટ્રોનિક્સમાં 103નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
દિગેશ શાહનું કહેવુ છે કે પીએનબી હાઉસિંગમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 103નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


રિલાયન્સ પાવર માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે રિલાયન્સ પાવરમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એચડીએફસી બેન્ક માંથી બહાર નીકળી જાઓ
દિગેશ શાહનું કહેવુ છે કે એચડીએફસી બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.