બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર હેમેન કાપડિયાની સલાહ

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 14:18  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે કેઆર ચોક્સી સિક્યોરિટીઝના હેમેન કાપડિયા પાસેથી.


આઈડીએફસી માંથી બહાર નીકળી જાઓ
હેમેન કાપડિયાનું કહેવુ છે કે આઈડીએફસીમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


એડવાન્સ એન્ઝાઇમ્સમાં 190નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
હેમેન કાપડિયાનું કહેવુ છે કે એડવાન્સ એન્ઝાઇમ્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 190નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ટાઇટન કંપનીમાં રોકાણ જાળવી રાખો
હેમેન કાપડિયાનું કહેવુ છે કે ટાઇટન કંપનીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


બજાજ ઇલેક્ટ્રીકલ્સમાં 490નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
હેમેન કાપડિયાનું કહેવુ છે કે બજાજ ઇલેક્ટ્રીકલ્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 490નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


સુઝલોન એનર્જી માંથી બહાર નીકળી જાઓ
હેમેન કાપડિયાનું કહેવુ છે કે સુઝલોન એનર્જીમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


જેટ એરવેઝ માંથી બહાર નીકળી જાઓ
હેમેન કાપડિયાનું કહેવુ છે કે જેટ એરવેઝમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.