બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર કુશ ઘોડાસરાની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 14:09  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરા પાસેથી.


ગૃહ ફાઇનાન્સમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે ગૃહ ફાઇનાન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


વર્ધમાન હોલ્ડિંગ માંથી બહાર નીકળી જાઓ
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે વર્ધમાન હોલ્ડિંગમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


મારૂતિ સુઝુકીમાં 7290નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે મારૂતિ સુઝુકીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 7290નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


આરઈસી માંથી બહાર નીકળી જાઓ
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે આરઈસીમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ઇન્ડસઇન્ડ બેન્કમાં 1490નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે ઇન્ડસઇન્ડ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1490નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ઇન્ફોસિસમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે ઇન્ફોસિસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


સિપ્લામાં 490નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે સિપ્લામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 490નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એચટી મીડિયા માંથી બહાર નીકળી જાઓ
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે એચડી મીડિયામાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ માંથી બહાર નીકળી જાઓ
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.