બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર કુશ ઘોડાસરાની સલાહ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 14:02  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરા પાસેથી.


સન ફાર્મામાં 396નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે સન ફાર્મામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 396નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


રિલાયન્સમાં 1260નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે રિલાયન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1260નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એસબીઆઈમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે એસબીઆઈમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ઇન્ડસઇન્ડ બેન્કમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે ઇન્ડસઇન્ડ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


યસ બેન્ક માંથી બહાર નીકળી જાઓ
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે યસ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ગ્રેફાઇટ ઇન્ડિયામાં 240નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે ગ્રેફાઇટ ઇન્ડિયામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 240નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.