બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર કુશ ઘોડાસરાની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 14:34  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરા પાસેથી.


રિલાયન્સમાં રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે રિલાયન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ગ્રેફાઇટ ઇન્ડિયામાં રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે ગ્રેફાઇટ ઇન્ડિયામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


યસ બેન્ક માંથી બહાર નીકળી જાઓ
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે યસ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં 101 નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 101 નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


આરબીઆલ બેન્ક માંથી બહાર નીકળી જાઓ
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે આરબીઆલ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


કેનેરા બેન્કમાં 200નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે કેનેરા બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 200નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એચડીએફસી એએમસીમાં 2700નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે એચડીએફસી એએમસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 2700નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં 35નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
કુશ ઘોડાસરાનું કહેવુ છે કે સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 35નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.