બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર નિરવ વખારિયાની સલાહ

દર્શકોના જવાબ આપણે જાણીશું છે શેરઇન્ડિયા સિક્યોરિટીઝના નિરવ વખારિયા પાસેથી.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 14:03  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે શેરઇન્ડિયા સિક્યોરિટીઝના નિરવ વખારિયા પાસેથી.


વેલસ્પન ઇન્ડિયામાં રોકાણ જાળવી રાખો
નિરવ વખારિયાનું કહેવુ છે કે વેલસ્પન ઇન્ડિયામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


સેલમાં રોકાણ જાળવી રાખો
નિરવ વખારિયાનું કહેવુ છે કે સેલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં રોકાણ જાળવી રાખો
નિરવ વખારિયાનું કહેવુ છે કે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.