બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર બ્રિજેશ ભાટીયાની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 14:14  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે ડિલમનીના રિસર્ચ હેડ, બ્રિજેશ ભાટીયા પાસેથી.


અશોક લેલેન્ડમાં રોકાણ જાળવી રાખો
બ્રિજેશ ભાટીયાનું કહેવુ છે કે અશોક લેલેન્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં રોકાણ જાળવી રાખો
બ્રિજેશ ભાટીયાનું કહેવુ છે કે આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.