બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર સુમિત બગડિયાની સલાહ

દર્શકોના જવાબ આપણે જાણીશું છે ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયા પાસેથી.
ના રોજ પ્રકાશિત Tue, 10, 2017 પર 14:35  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયા પાસેથી.


મેઘમણી ઓર્ગેનિક્સમાં 85નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે મેઘમણી ઓર્ગેનિક્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 85નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 115-120ના લેવલ આવી શકે છે.


જીએનએફસીમાં 380નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે જીએનએફસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 380નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 450-470ના લેવલ આવી શકે છે.


અદાણી એન્ટરપ્રાઇઝીસમાં 115નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે અદાણી એન્ટરપ્રાઇઝીસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 115નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 140-145ના લેવલ આવી શકે છે.


મુંજાલ ઓટોમાં 77નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે મુંજાલ ઓટોમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 77નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 90ના લેવલ આવી શકે છે.


સાઉથ ઇન્ડિયન બેન્કમાં 28નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે સાઉથ ઇન્ડિયન બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 28નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં 35ના લેવલ આવી શકે છે.