બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર સુમિત બગડિયાની સલાહ

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 14:05  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા પાસેથી.


એચડીએફસી બેન્કમાં રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે એચડીએફસી બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


પીએનબીમાં 60-62નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે પીએનબીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 60-62નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ડિક્સન ચેકનોલોજીસમાં 60-62નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે ડિક્સન ચેકનોલોજીસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 2680નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ઇન્ફો એજમાં 1950નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે ઇન્ફો એજમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 1950નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


બેન્ક ઓફ બરોડામાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે બેન્ક ઓફ બરોડામાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ઇન્ફોસિસમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે ઇન્ફોસિસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


આઈસીઆઈસીઆઈ બેન્કમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે આઈસીઆઈસીઆઈ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


કોલ ઇન્ડિયા માંથી બહાર નીકળી જાઓ
સુમિત બગડિયાનું કહેવુ છે કે કોલ ઇન્ડિયામાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.


ઓએનજીસીમાં રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે ઓએનજીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


યસ બેન્કમાં રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે યસ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એસબીઆઈ માંથી બહાર નીકળી જાઓ
સુમિત બગડિયાનું કહેવુ છે કે એસબીઆઈમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.