બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર સુમિત બગડિયાની સલાહ

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 14:13  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા પાસેથી.


બેન્ક ઓફ બરોડા માંથી બહાર નીકળા જાઓ
સુમિત બગડિયાનું કહેવુ છે કે બેન્ક ઓફ બરોડામાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળા જાઓ.


ઇન્ડસઇન્ડ બેન્કમાં રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે ઇન્ડસઇન્ડ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં 35નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 35નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ગુજરાત ગેસમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે ગુજરાત ગેસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


યસ બેન્ક માંથી બહાર નીકળા જાઓ
સુમિત બગડિયાનું કહેવુ છે કે યસ બેન્કમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળા જાઓ.


બીએચઇએલમાં રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે બીએચઇએલમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


આઈઆરસીટીસીમાં રોકાણ જાળવી રાખો
સુમિત બગડિયાનું કહેવુ છે કે આઈઆરસીટીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


અવધ શુગર માંથી બહાર નીકળા જાઓ
સુમિત બગડિયાનું કહેવુ છે કે અવધ શુગરમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળા જાઓ.