બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જાણો તમારા શૅરો પર વિકાસ જૈનની સલાહ

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 14:21  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકોના જવાબ આપણે જાણીશું છે રિલાયન્સ સિક્યોરિટીઁઝનાં વિકાસ જૈન પાસેથી.


મારૂતિ સુઝુકીમાં રોકાણ જાળવી રાખો
વિકાસ જૈનનું કહેવુ છે કે મારૂતિ સુઝુકીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


યસ બેન્કમાં 155નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો
વિકાસ જૈનનું કહેવુ છે કે યસ બેન્કમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 155નો સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


એચડીએફસી એએમસીમાં રોકાણ જાળવી રાખો
વિકાસ જૈનનું કહેવુ છે કે એચડીએફસી એએમસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.


ગ્રાસિમમાં રોકાણ જાળવી રાખો
વિકાસ જૈનનું કહેવુ છે કે ગ્રાસિમમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનીરી સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.